Gujarat/
જામનગર જિલ્લામાં મેઘ મહેર, આજી-3 ડેમ થયો ઓવર ફ્લો, આસપાસના ગામોના પાણીનો પ્રશ્ન થયો હલ, લતીપુર તથા પાસેના ગામોનો પ્રશ્ન હલ, લતીપુરના આગેવાનો ઘ્વારા વધામણાં કરાયા
