Breaking News/
સુરત શહેરમાં મચ્છરોના ત્રાસમાં થયો વધારો, મચ્છરોનો ત્રાસ વધતાં આરોગ્ય વિભાગે શરૂ કરી દોડધામ, આરોગ્ય વિભાગે ટીમ બનાવી શરૂ કર્યું ડોર ટુ ડોર વર્ક, ઝોન-વોર્ડ વાઈઝ ટીમ બનાવી સ્થળ ચકાસણી કરાઈ, માત્ર 4 દિવસમાં 7.27 લાખ ઘરોમાં તપાસ હાથ ધરાઈ, 24.83 લાખ લોકોના આરોગ્યની જાણકારી મેળવવામાં આવી, બેજવાબદાર 1158 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી, 525 ANM, 300 PHWની ટિમ દ્વારા તપાસ હાથ ધરાઈ, 1050 આશાવર્કર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી
