Gujarat/ અમદાવાદ જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક યુવક અને યુવતીને માર મારી તલવારથી કર્યો હુમલો કાર ચાલક સાથે ઝઘડો કરી યુવકે કર્યો હુમલો યુવકે કાર ચાલક પર કર્યો હુમલો વચ્ચે ગયેલ મહિલા પર પણ શખ્સોએ કર્યો હુમલો 3 શખ્સો સામે વેજલપુરમાં નોંધાઈ ફરિયાદ

Breaking News