Breaking News/
રાજકોટ: આવારા તત્વો સામે પોલીસની સખ્ત કાર્યવાહી ધુળેટીના પર્વે રોમિયોગીરી કરતા યુવકોને ભણાવ્યા પાઠ રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર રોમિયો ઝડપાયો રસ્તે નીકળતી યુવતીઓને ઉડાડતો હતો રંગ છેલબટાઉ યુવકને પોલીસે શીખવ્યો કાયદાનો પાઠ
