Gujarat/
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 30 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 42 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીના મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 330 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,214
