Breaking News/
ભાવનગર:તોડકાંડની તપાસ નવા PIને સોંપાઇ નીલમબાગ પો. સ્ટે. ના PIને સોંપવામાં આવી તોડકાંડની તપાસ કરતા PI સામે તાપીમાં ગુનો PI અશ્વિન ખાંટ સામે તાપીમાં નોંધાયો છે ગુનો ગુનો નોંધાતા અશ્વિન ખાંટ છે રજા પર નીલમબાગના PI પીડી પરમારને સોંપાઇ તપાસ
