Gujarat/
બારડોલીના નાંદીડા રોડ ફાયરીંગમાં યુવકનું મોત, શ્રીરામ ગ્લાસ સંચાલક પર અજાણ્યા શખ્સનું ફાયરીંગ, હનુમાન ગલીમાં રહેતા નિખિલ નામના યુવકનું મોત, ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત, બારડોલી પોલીસની ટીમ પહોંચી ઘટનાસ્થળે
