Gujarat/ ડિપ્લોમા ઇજનેરીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન થશે, 23 ઓગસ્ટથી શરૂ થશે ઓનલાઇન રજીસ્ટ્રેશન, 3 સપ્ટેમ્બરે મોકરાઉન્ડ બેઠકની ફાળવણી, 6 સપ્ટેમ્બરે ફાઇનલ મેરીટ યાદી જાહેર થશે, 24 થી 26 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ ફાઇનલ થશે

Breaking News