Gujarat/ વડોદરા ગ્રીન બેલ્ટના પ્લોટ પરત લેવાના મામલે વિવાદ, સામાજિક સંસ્થાઓ પાસેથી પરત લેવાના મામલે વિવાદ, મેયરએ 46 પ્લોટ પરત લેવાનો નિર્ણય કર્યો હતો, મેયરએ સામાજિક સંસ્થાને 46 પ્લોટ ફાળવ્યા, નિયમોનું ઉલ્લંઘન કરી પ્લોટ પર કર્યું હતુ બાંધકામ, સયાજીગંજના ધારાસભ્યની નારાજગીનો વિડીયો વાયરલ, કોંગ્રેસના ઇશારે કોર્પો. નિર્ણય કરતી હોવાનો આરોપ, કોર્પો. પરત લીધેલા પ્લોટની ફેર વિચારણા કરવી પડશે, સારી સંસ્થાઓના પ્લોટ પાછા લઇ કોર્પો.ને ભુલ કરી હોવાનું નિવેદન, ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાએ ઉઠાવ્યો વાંધો, જીતુ સુખડીયાએ જાહેરમાં નિવેદન કરતા ફરી વિવાદ શરૂ

Breaking News