Gujarat/
ખેડૂતો માટે ખુશીના સમાચાર , રાજ્યમાં ભારે વરસાદની આગાહી , દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગાહી , મધ્ય થી ભારે વરસાદની આગાહી , લાંબા વિરામ બાદ સારા વરસાદના એંધાણ , ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ , સુરત,વલસાડ,નવસારીમાં વરસાદની આગાહી, તાપી,ગાંધીનગર,અમદાવાદમાં પણ આગાહી , રાજ્યમાં 49 ટકા વરસાદની ઘટ
