Gujarat/ ધો.12 સા.પ્ર. રીપીટરનું પરિણામ જાહેર, ધો.12 સા.પ્ર.નું 27.83 ટકા પરિણામ જાહેર, 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા , 1,30,388 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, 1,14,193 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, સામાન્ય પ્રવાહનું પરિણામ 24.31 ટકા , વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ 42.16 , ઉચ્ચતર બુનિયાદી પ્રવાહનું 35.98 ટકા, સામાન્ય પ્રવાહમાં 12564 વિદ્યાર્થિનીઓ પાસ, વ્યવસાયલક્ષી પ્રવાહમાં 11 વિદ્યાર્થિનીઓ પાસ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહમાં 40 વિદ્યાર્થિનીઓ પાસ

Breaking News