Gujarat/ મહેસાણામાં બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, આજે-કાલે નર્મદાનું પાણી બંધ રહેશે, ડેડીયાસન વોટર પંપની સાફસફાઈને લઈ પાણી પુરવઠો બંધ, મહેસાણા શહેર-115 ગામો ને બે દિવસ પાણી નહીં મળે

Breaking News