India/
કેરળમાં કોરોનાનો ફાટ્યો જ્વાળામુખી, 24 કલાકમાં જ સર્વાધિક 31,445 કેસ, 24 કલાકમાં વધુ 215 નાગરિકોના મોત, કેરળમાં એક્ટિવ કેસ હવે પોણા બે લાખ, દેશના કુલ એક્ટિવ કેસના અડધાથી વધુ, કેરળમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ ચિંતાજનક, દર 100 ટેસ્ટમાં 19 વ્યક્તિ પોઝિટિવ!
