India/ રાજસ્થાનનો પ્રસિદ્ધ રામદેવરાનો મેળો મોકૂફ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે નિર્ણય, 7 થી 17 સપ્ટેમ્બર સુધી મેળો રહેશે બંધ, રામદેવ મેળા સમિતિ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુ પગપાળા જાય છે દર્શનાર્થે

Breaking News