Gujarat/ ગુજરાતમાં નિયંત્રણ વધુ હળવા થઇ શકે, રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડો થઇ શકે, રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી છે કરફ્યૂ , મીનીલોકડાઉનનો સમય પણ ઘટી શકે, આજે કેબિનેટની બેઠકમાં થઇ શકે ચર્ચા, સીએમના અધ્યક્ષસ્થાને યોજાશે બેઠક, બેઠક બાદ નિર્ણયની જાહેરાત થઇ શકે, 4-જૂને રાત્રિકરફ્યુની મુદત થાય છે પૂર્ણ, રાજ્યના 36 શહેરોમાં છે રાત્રિ કરફ્યૂ

Breaking News