મારામારી/ પાટણઃ રાધનપુર લાટી બજાર ખાતે મારામારીની ઘટના મારામારીની ઘટનામાં 5 લોકો થયા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિ સુરકા ગામનો સરપંચ

Breaking News