National/
CBSE બોર્ડનું ધો.12નું પરિણામ જાહેર, વેબસાઇટ પર જાહેર કરાયું પરિણામ, ધો.12નાં 99.37 ટકા વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ, શાળાઓ વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ, વિદ્યાર્થીઓ સ્કુલમાંથી પરિણામ જાણી શકશે, cbseresults.nic.in પર પરિણામ
