mahuva/
મહુવાઃ જાદરા નજીક બાલાજી ડ્રીહાઇડેશનમાં વિકરાળ આગ, લસણ પીલવાના પ્લાન્ટ માં આગ ભભુકી, આગને લઇને મહુવા ફાયર ફાઇટર ધટના સ્થળે, બે કલાક બાદ પણ આગ પર કાબૂ નહી, પ્લાટમાં આગ લાગતા ભારે નુકશાનની આશંકા
