Gujarat/
રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરશે સરકાર , કેવડિયા ખાતે 30 અને 31 ઓગસ્ટે કોન્ફરન્સ , કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન , રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે દ્વિ દિવસીય કોન્ફરન્સ , વિવિધ મિશન આધારિત વિચાર વિમર્શ કરાશે , મહાનુભાવોના હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાશે
