Gujarat/
આજથી રાજ્યના તલાટીઓ હડતાળ પર, પડતર માગણીઓ પુરી ન થતા હડતાળ પર, રાજ્યના 11 હજારથી વધુ તલાટીની હડતાળ, કામનો રેશિયો 90 અને 10 ટકા છતાં વર્ષોથી અન્યાય, સરકારને કોઇ જ સહયોગ ન આપવાની ચીમકી, અચોક્કસ મુદ્દતની હડતાળ અનેક કામો અટવાયા
