India/
દેશમાં 24 કલાકમાં 30 હજાર નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 43 હજાર, કેરળમાં 24 કલાકમાં 19,700 કેસ, કેરળમાં એક્ટિવ કેસ હવે 2.38 લાખ, દેશમાં એક્ટિવ કેસ ઘટીને પોણા ચાર લાખ 24 કલાકમાં 14.10 લાખ થયા ટેસ્ટ
