Gujarat/
જામનગરમાં સમર્પણ હોસ્પિ.ને અનુદાન, રૂ.1.11 કરોડનાં દાનની વહી સરવાણી, જાણીતા સખાવતી વાસતાભાઇ કેશવાલાએ કર્યુ દાન, જામનગરમાં પ્રથમ વખત આવશે આધુનિક મશીન, કુલ 13 કરોડનાં ખર્ચે બંને મશીનની થશે ખરીદી
