Gujarat/ દિલ્હીમાં આવતીકાલે કેન્દ્રીય કેબિનેટ બેઠક , PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક , ખેડૂતોના મુદ્દે લેવાઇ શકે મહત્વનો નિર્ણય , ઘઉં અને અન્ય પાકો MSP વધારવા લેવાઇ શકે નિર્ણય , ટેક્સટાઇલ સેક્ટર માટે રાહત પેકેજનો લેવાઇ શકે નિર્ણય

Breaking News