National/ મહારાષ્ટ્ર પર લોકડાઉનની લટકતી તલવાર,24 કલાકમાં જ અધધધ 40,414 કેસ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 108ના મોત,પુણેમાં રેકોર્ડબ્રેક 8,324 નવા કેસ,મુંબઈમાં રેકોર્ડબ્રેક 6,923 નવા કેસ,મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 3.25 લાખને પાર,કુલ કેસનો આંકડો 27 લાખને પાર

Breaking News