Gujarat/
સુરત:જીલાણી બ્રિજ નજીક અકસ્માત, કાર ચાલકની ગંભીર ભૂલ, ઘટનામાં 2 બાઈક સવારને ગંભીર ઇજા, બ્રિજના છેડા પર અચાનક કાર ચાલકે મારી બ્રેક, બ્રેક માર્યા બાદ કાર રોંગ સાઈડ જતા થયો અકસ્માત, કાર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર, સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ, રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,
