Breaking News/
પ્રદેશ પ્રમુખ CR પાટીલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો કચ્છ જિલ્લા નૂતન કાર્યાલય ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજર કાર્યક્રમમાં રામ મંદિર મુદ્દે કર્યા પ્રહારો મંદિર વહી બનાએગે તારીખ નહીં, તેવું કહેતા હતા કોંગ્રેસીઓ કોંગ્રેસના 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય મોદી સરકારમાં વિકાસના અનેક કાર્યો થયા તેવો ઉલ્લેખ કર્યો
