Not Set/ અમેરિકાના લાસ વેગાસમાં થયો અંધાધૂંધ ગોળીબાર, ૨૦ ના મોત

યુએસએના લાસ વેગાસમાં એક કસિનોમાં અંધાધૂંધ ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. કસિનોમાં મ્યુઝિક ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો ત્યારે એકાએક અજાણ્યા શખ્સે ગોળીબાર કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ૨૦ લોકોના મોત તેમજ ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. લાસ વેગાસના મેટ્રોપોલિટન પોલીસે ટ્વીટર પર લખ્યું હતું કે, અમે માંડલે બેની […]

Top Stories World

યુએસએના લાસ વેગાસમાં એક કસિનોમાં અંધાધૂંધ ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. કસિનોમાં મ્યુઝિક ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો ત્યારે એકાએક અજાણ્યા શખ્સે ગોળીબાર કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ૨૦ લોકોના મોત તેમજ ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

લાસ વેગાસના મેટ્રોપોલિટન પોલીસે ટ્વીટર પર લખ્યું હતું કે, અમે માંડલે બેની આજુબાજુ સક્રિય શૂટરની ઉપસ્થિતિની તપાસ કરી રહ્યાં છીએ