Gujarat/
વડોદરામાં વિદેશી શરાબનાં ગોડાઉન પર જનતા રેડ,તરસાલી વુડાનાં મકાનમાં ધમધમતો હતો શરાબનો ધંધો,બુટલેગર અને પોલીસની સાંઠગાંઠથી રહીશો કંટાળ્યા,નારાજ રહીશોએ જાતે જ ગોડાઉનમાં કરી રેડ,ગોડાઉનમાંથી શરાબનાં જથ્થા સાથે મારક હથિયાર મળ્યાં,પ્રજાનાં આક્રોશને પારખી મકરપુરા પોલીસ પહોંચી,જનતાની કાર્યવાહી બાદ પોલીસે કાર્યવાહી કરી
