Gujarat/
ભાજપ પ્રવક્તા યમલ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ , ભાજપ ધારાસભ્યોની આવતીકાલે મળશે બેઠક , કેન્દ્રમાંથી નિરીક્ષકો પણ બેઠકમાં આવશે , કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે , બેઠકમાં નવા સીએમનું નામ નક્કી કરાશે , ભાજપમાં વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા
