આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ: ૧૨-૦૩-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ નોમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર ધન રાશીમાં રહેશે અને મૂળ નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૧૩ માર્ચની સવારે ૧૨:૪૫ વાગ્યા સુધી રહેશે. સિદ્ધિ યોગ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી રહેશે અને તૈતીલ કરણ બપોરે ૦૫:૨૪ વાગ્યા સુધી રહેશે. આજે પંચક અને વિંછુડો બંને નથી. સૂર્ય કુંભ રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર ધન રાશીમાં રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬:૫૧ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૭ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૨:૪૮ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૧૨:૩૨ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૫ થી ૦૧:૧૪ સુધી રહેશે જ્યારે રાહુકાળ બપોરે ૦૨:૧૯ થી ૦૩:૪૮ સુધી રહેશે. આજના દિવસે શિવ બાવનીનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ નોમની તિથિ આગામી દિવસ એટલે કે ૧૩ માર્ચે સવારે ૦૬:૩૧ વાગ્યા સુધી રહેશે.
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૧થી૦૮:૨૧ |
| લાભ | ૧૨:૫૦થી૦૨:૧૯ |
| અમૃત | ૦૨:૧૯થી૦૩.૪૮ |
| શુભ | ૦૫:૧૬થી૦૬:૪૭ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૪થી૦૮:૧૭ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- નિરાશાવાદી ન બનતા.
- લોકોની અપેક્ષા ન રાખવી.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- કામમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮

- વૃષભ (બ, વ, ઉ) :-
- જ્ઞાનમાં વધારો થાય.
- પૈસાની બચત કરતા શીખો.
- લાંબા સમયથી અધૂરૂ કાર્ય પૂર્ણ થાય.
- લગ્નજીવનમાં સારું રહે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮

- મિથુન (ક, છ, ઘ) :-
- નીડરતાથી જવાબ આપી શકો.
- આળસમાં દિવસ જાય.
- ચિંતા ખોટી ન કરવી .
- માતા – પિતાનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- દિવસમાં બે સારા સમાચાર મળે.
- રોકાણમાં ફાયદો જણાય.
- શેરબજાર વાળાને ધ્યાન રાખવું.
- આર્થિક સંતોષ રાખવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪

- સિંહ (મ , ટ) :-
- નવી વસ્તુ તમારી રાહ જોવે.
- દિવસ ખૂબ સારો જાય.
- બાળકનું ધ્યાન રાખવું.
- ખોટા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭

- કન્યા (પ , ઠ, ણ) :-
- નાનકડી કડવાશ માફ કરવી.
- નવા સકારાત્મક વિચારો આવે.
- નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
- નવો સબંધ બંધાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- સમાજમાં વખાણ થાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- કાર્યમાં સફળતા મળે.
- ચતુરાઈ ભર્યું કામ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯

- વૃશ્વિક (ન, ય) :-
- ઠંડા પીણાં ઓછા પીવા.
- સાત્વિક આચરણ અમલમાં મૂકી શકો.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલાં નાણા પાછા આવે.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થમાં સંભાળવું.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૪

- મકર (ખ, જ) :-
- નવી આશા જાગે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- વેપારી સબંધમાં વધારો થાય.
- આનંદમય દિવસ જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બહાર જમવાનું ટાળો.
- ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચી શકો.
- ધન લાભ થાય.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવું શીખવા મળે.
- જમીન મકાનના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય,
- નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…
