Gujarat/
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ, રાંદેર, અડાજણ અને વેસુ વિસ્તારમાં વરસાદ, શહેરના અન્ય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ, નવસારી, વલસાડ સહિત જિલ્લાઓમાં વરસાદી માહોલ, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
