Gujarat/ જામનગરમાં ભારે વરસાદ, શહેરમાં નીચાણવાળા વિસ્તારો ફેરવાયા બેટમાં, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, લોકોના મકાનોમાં કમર સમાં પાણી ઘુસ્યા, જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું, ગાંચીની ખડકીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયુ, NDRFની ટિમ દ્વારા ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ, લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા

Breaking News