Gujarat/
CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ કામગીરીને બિરદાવી, ટ્વિટ દ્વારા PSI કે.કે.જાડેજાની કામગીરીની કરી પ્રશંસા, લોધિકામાં વૃદ્ધાનું રેસ્કયુ કરનાર પોલીસને બિરદાવ્યા, લોધિકા PSI કે.કે.જાડેજાની કામગીરીને વખાણી, કમરડૂબ પાણીમાં વૃદ્ધાને ઉંચકીને સલામત સ્થળે ખસેડ્યા
