Gujarat/
નવા CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં,ચાર અધિકારીઓની CMOમાં કરી નિયુક્તિ,મનોજ દાસ અને અશ્વિનીકુમારની બદલી,દાસની જગ્યાએ CMOમાં આવ્યા પંકજ જોશી,અશ્વિનીકુમારનું સ્થાન લીધું શ્રીમતી અવંતિકા સિંઘે,ભરૂચનાં કલેકટર એમ.ડી.મોડીયા CMOમાં,ડી.એચ.શાહની પણ CMOમાંથી વિદાય,અમદાવાદનાં DMC એન.એન.દવે CMOમાં નિમાયા
