Gujarat/
વડોદરામાં રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વડોદરામાં મુશળધાર વરસાદ પડયો, ભારે વરસાદને પગલે વડોદરા જળ બંબાકાર, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વરસાદી પાણી ભરાતાં નાગરિકોની મુશ્કેલી વધી
