Gujarat/
સુરત ફાયર સેફ્ટીને ફાયર વિભાગની કડક કાર્યવાહી, શહેરમાં વિવિધ વિસ્તારોમાં 32 હોસ્પિટલોને માર્યું સીલ, ફાયર સેફટીના હોવાને લીધે ફાયર વિભાગની કામગીરી, ભટાર વિસ્તારમાં એક શોપિંગ સેન્ટર બે હોસ્પિટલો સીલ , VIP રોડ સ્થિત મુવ હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી
