Gujarat/
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના, દિલ્હી ખાતે કરશે શુભેચ્છા મુલાકાત , PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષને મળશે, મોવડીમંડળ સાથે કરશે શુભેચ્છા મુલાકાત , CMના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી પણ હાજર , કે. કૈલાશનાથન CM સાથે દિલ્હી જવા રવાના
