Gujarat/
આણંદના ઉમરેઠમાં એસીબીની સફળ ટ્રેપ , ઉમરેઠના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા , જે.પી.સોલંકી સવા બે લાખની લાંચ લેતા ઝડપાયા , જે પી સોલંકી મામલતદાર કચેરીમાં બજાવે છે ફરજ , એસીબી દ્વારા જે.પી. સોલંકીની કરાઈ અટકાયત
