Gujarat/
પાલનપુર ડીસા હાઇવે પર લૂંટની ઘટના વેપારી પાસેથી અંદાજે 10 લાખની રકમની લૂંટ વેપારીની ગાડી સાથે ઇકો ગાડી ટકરાવી લૂંટ ઇકોમાં આવેલા 7 લોકો લૂંટ ચલાવી ફરાર થયા ઇજાગ્રસ્ત વેપારીને પાલનપુર સિવિલ ખસેડાયો
