Gujarat/
રાજકોટમાં RK ગ્રુપ પર ITના દરોડાનો મામલો , સીલ લોકરમાંથી 2 કરોડની જ્વેલરી મળી આવી , RK ગ્રુપના સીલ કરેલા લોકરમાંથી મળી જ્વેલરી , થોડા દિવસ પૂર્વે બેંક લોકરમાંથી મળ્યા હતા 3 કરોડ રોકડ , દરોડા દરમિયાન 6.40 કરોડની રોકડ કબજે કરી હતી , 25 જેટલા લોકર સીલ કરવામાં આવ્યા હતા , ક્રમશ: લોકરમાંથી દસ્તાવેજ, રોકડ, જવેલરીની કરાઈ રહી છે તપાસ
