Gujarat/
રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 21 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,375 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 30 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,648 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 142
