Gujarat/
અમદાવાદનાં કોરોના સંક્રમણમાં વધારો, નવા 35 વિસ્તારનો માઇક્રો કન્ટે.ઝોનમાં સમાવેશ, કુલ 335 વિસ્તારોને માઇક્રો કન્ટે.જાહેર કરાયા, સુવાસ એપાર્ટમેન્ટમાં 202 મકાનનો કરાયો સમાવેશ, સિલ્વર બ્લોક,મેપલ કાઉન્ટી,થલતેજમાં 48 મકાનનો સમાવેશ, સતત સંક્રમણ વધતાં વધ્યાં માઇક્રો કન્ટે.ઝોન, અમદાવાદ શહેરમાં કોરોનાનાં નવા 951 કેસ , અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વકરતાં નવા 26 નવા કેસ , શહેર અને ગ્રામ્ય મળી કુલ નવા કેસ 977 આંક પર
