Gujarat/ વાવાઝોડાને પગલે કચ્છનાં જખૌ દરિયાકાંઠે એલર્ટ, માછીમારી માટે ગયેલી બોટોને પરત બોલાવાઈ, 362 જેટલી બોટ પરત આવી, હજી 200 બોટ દરિયામાં, દરિયામાં રહેલી બોટ કાલે સવાર સુધીમાં પરત આવશે, અગમચેતીના ભાગરૂપે સૂચના આપી બોટો પરત બોલાવાઈ, દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા પણ માછીમારોને કરાયા સતર્ક

Breaking News