Gujarat/
માંડવીના ભાડઇ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો, ACBએ 60 હજારની લાંચ લેતા તલાટીને ઝડપ્યો, જમીનમાં વારસાઈ પાડવા માટે માંગી હતી લાંચ, તલાટી રાહુલ ઉમિયાશંકર રમણા લાંચ લેતા ઝડપાયો
