અકસ્માત/
રાધનપુર વારાહી નેશનલ હાઇવે પર લાગી આગ ટેલર ડિવાઇડર સાથે અથડાતા લાગી ભીષણ આગ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર પહોંચ્યું ઘટના સ્થળે આગની અંદર એક વ્યક્તિનું મોત થયું હોવાની શંકા, આગમાં ટ્રેલર ડ્રાયવર થયો ભડથું લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડાય ડ્રાયવર જયપુર પાસે નો વતની હોવાની માહિતી રાજેન્દ્રકુમાર સત્ય વચન મીણા હોવાનું સામે આવ્યું
