Gujarat/
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ચિમકી, રાજેન્દ્ર ત્રિવેદીનાં તીખા તેવર, કર્મચારીઓ સંદર્ભે 8થી વધુ ફોન આવ્યા, ત્રિવેદીનું અધિકારીઓ સામે કડક વલણ, અધિકારીઓ-કર્મચારીઓ સમયસર નથી આવ્યા, નવી સરકારમાં નહીં ચાલે આળસુ બાબુની મનમાની, લોકોના કામ ઝડપથી કરવા પડશે, હું મહેસુલ વિભાગનાં કર્મીઓને તાકીદ કરું છું, કરવા ખાતર કામો નામંજૂર કરશો નહિ, યોગ્ય કારણ હોય તો જ કામ નામંજૂર કરો, અધિકારી સમયસર ના આવતા હોવાની ફરિયાદ મળી, હવે ફરિયાદ મળી તો એકશન લેવાશે, ગમે ત્યારે ગમે તે કચેરીમાં જઈશ અને જોઈશ
