Gujarat/
સુરતનાં ભરથાણામાં કોરોના બ્લાસ્ટ, એક જ પરિવારનાં છ સભ્યોને કોરોના, તમામ સભ્યોને કરાયા કવોરોન્ટાઇન, પાલિકાનાં આરોગ્ય તંત્ર દ્વારા પગલાં લેવાયા, સંપર્કમાં આવેલ તમામની તપાસ શરૂ કરાઇ, એક સભ્યની સોમનાથ હિસ્ટ્રી મળી આવી
