Gujarat/ ગાંધીનગરમાં ભાજપે ઇતિહાસ સર્જયો, ભાજપે મેળવી પ્રથમવાર સ્પષ્ટ બહુમતી, પટેલ અને પાટીલની ઉપસ્થિતિમાં ઉજવણી, બહુમતીથી કોર્પોરેશનમાં થશે સત્તાધીશ, હવે મેયર કોણ એ અંગે ભાજપની મથામણ, મનપાના વિજયોત્સવની કમલમમાં ઉજવણી, ગાંધીનગર સિવાય પણ ભાજપનું કમળ ખીલ્યું

Breaking News