Gujarat/
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીનું મતદાન પૂર્ણ , ખેતી વિભાગમાં 95.41 ટકા થયું મતદાન , 10 બેઠક માટે 22 ઉમેદવાર અને 1462 મતદાર હતા , વેપારી વિભાગમાં 94.91 ટકા થયું મતદાન , 4 બેઠક માટે 10 ઉમેદવાર અને 570 મતદાર હતા , આવતીકાલે બુધવારે સવારે 9 વાગ્યાથી મતગણતરી
