uttarpradesh/
યૂપીના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 9 લોકોના મોત, 27 યાત્રીઓ ગંભીર ઘાયલ, કિસાન પથ પર દિલ્હીથી બહરાઇચ જઇ રહી હતી બસ, સામેની તરફથી આવી રહેલી ટ્રક સાથે થઇ બસની ટક્કર, ઘાયલોને લખનૌની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
